વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે પોલીસ કામગીરી…

વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે પોલીસ કામગીરી બતાવવા દોડી રહી છે. ન્યૂ ગાંધીનગર વિસ્તારમા અનેક જગ્યાએ છૂપી રીતે ગોરખધંધા ચાલી રહ્યા હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે. ત્યારે પોલીસે કુડાસણમાં આવેલા પાન પાર્લર ઉપરથી ઇ સિગરેટ જપ્ત કરી હતી. ઇ સિગારેટ રાખનાર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
.
#arrest #arrested #police #raid #news #gandhinagar #gandhinagarnews #heygandhinagar #heygandhinagarnewsSource:વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે પોલીસ કામગીરી…

Discovered on: 2022-11-25 07:57:52

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *